WhatsApp Group
Join Now
RRB ટેક્નિશિયન ભરતી 2025:
આરઆરબી (રેલવે ભરતી બોર્ડ) દ્વારા ટેક્નિશિયનના 6238 પદ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 7 ઓગસ્ટ 2025 સુધી લંબાવી દેવામાં આવી છે. ઉમેદવારો www.rrbapply.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. ખાલી જગ્યાઓમાં 183 પદ ટેક્નિશિયન ગ્રેડ-I (સિગ્નલ) માટે છે અને 6055 પદ ટેક્નિશિયન ગ્રેડ-III માટે છે.
ટેક્નિશિયન પદ વિગતવાર માહિતી:
ટેક્નિશિયન ગ્રેડ-I: લેવલ-5
ટેક્નિશિયન ગ્રેડ-III: લેવલ-2
આ પદોની પહેલાની છેલ્લી તારીખ 28 જુલાઈ હતી, જે હવે લંબાવીને 7 ઓગસ્ટ કરવામાં આવી છે.
1. RRB Technician Grade 3 માટે લાયકાત શું છે?
લાયકાત: 10 મુ પાસ
સંબંધિત ટ્રેડમાં ITI પ્રમાણપત્ર
ટેક્નિશિયન ગ્રેડ-III (S & T) માટે 10મી, ITI તેમજ ફિઝિક્સ અને મૅથ્સ સાથે 12મી પાસ હોવી જરૂરી
2. RRB Technician માટે વય મર્યાદા કેટલી છે ?
ટેક્નિશિયન ગ્રેડ-I: 18 થી 33 વર્ષ
ટેક્નિશિયન ગ્રેડ-III: 18 થી 30 વર્ષ
અન્ય છૂટછાટ:
SC/ST: 5 વર્ષ
OBC: 3 વર્ષ
3. RRB Technician Exam Pattern Gujarati (Computer Based Test)
ટેક્નિશિયન ગ્રેડ-I:
સમય: 90 મિનિટ
કુલ પ્રશ્નો: 100
પાસિંગ માર્ક્સ:
UR: 40%
OBC/SC: 30%
ST: 25%
વિષયવાર પ્રશ્ન વિભાજન:
જનરલ અવેરનેસ: 10
જનરલ ઈન્ટેલિજન્સ & રીઝનિંગ: 15
કમ્પ્યુટર અને એપ્લિકેશન: 20
ગણિત: 20
બેઝિક સાયન્સ & એન્જિનિયરિંગ: 35
ટેક્નિશિયન ગ્રેડ-III:
સમય: 90 મિનિટ
કુલ પ્રશ્નો: 100
પાસિંગ માર્ક્સ:
UR: 40%
OBC/SC: 30%
ST: 25%
વિષયવાર પ્રશ્ન વિભાજન:
જનરલ અવેરનેસ: 10
જનરલ ઈન્ટેલિજન્સ & રીઝનિંગ: 25
ગણિત: 25
જનરલ સાયન્સ: 40
4. RRB Technician CBT પરીક્ષા પેટર્ન શું છે ?
આ વખતે પણ 2018 જેવી રીતે માત્ર એક CBT પરીક્ષા રહેશે. 2018માં ALP ટેક્નિશિયન માટે બે CBT લેવાયા હતા.
5. પે-લેવલ માટે નિર્દેશ
ઉમેદવાર માત્ર એક પે લેવલની ખાલી જગ્યામાં એક જ RRB માટે અરજી કરી શકે છે. જો કોઈ ઉમેદવાર એ જ પે લેવલ માટે અનેક RRBમાં અરજી કરશે, તો તેમનું ફોર્મ રદ કરવામાં આવશે.
6. પસંદગી પ્રક્રિયા
CBT લખિત પરીક્ષા
મેડિકલ ટેસ્ટ
દસ્તાવેજ ચકાસણી (ડોક્યુમેન્ટ વેરિફિકેશન)
7. નેગેટિવ માર્કિંગ
CBT પરીક્ષા માટે નેગેટિવ માર્કિંગ લાગુ રહેશે. દરેક ખોટા જવાબ માટે 1/3 ગુણ કપાઈ જશે.
8. અરજી ફી
જનરલ/OBC/EWS: ₹500 (CBT-1માં હાજર રહે તેવા ઉમેદવારને ₹400 પાછા મળશે)
SC/ST/મહિલા/EBC/દિવ્યાંગ: ₹250 (CBT-1માં હાજર રહે તેવા ઉમેદવારને સંપૂર્ણ ₹250 પાછા મળશે)
નોંધ ÷ જે કોઈ ઉમેદવાર ફોર્મ ભરવા માંગતા હોય તે વેલી તકે
ફોર્મ ભરી દેવું
RRB Technician Syllabus 2025 (Gujarati)
📘 સામાન્ય માહિતી:
પરીક્ષા પદ્ધતિ: Computer Based Test (CBT)
સમય: 90 મિનિટ
કુલ પ્રશ્નો: 100
પ્રતિ પ્રશ્ન: 1 માર્ક
નેગેટિવ માર્કિંગ: દરેક ખોટા જવાબ માટે 1/3 ગુણ કપાશે
✅ 1. ટેક્નિશિયન ગ્રેડ-I (સિગ્નલ) CBT અભ્યાસક્રમ
વિષયો અને પ્રશ્નોની સંખ્યા:
વિષય પ્રશ્નો
•સામાન્ય જ્ઞાન (General Awareness) 10
•બૌદ્ધિક ક્ષમતા અને તર્કશક્તિ (General Intelligence & Reasoning) 15
•કમ્પ્યુટર અને એપ્લિકેશન્સ (Basic Computer and Applications) 20
•ગણિત (Mathematics) 20
•આધારભૂત વિજ્ઞાન અને ઈજનેરી (Basic Science and Engineering) 35
✅ 2. ટેક્નિશિયન ગ્રેડ-III CBT અભ્યાસક્રમ
વિષયો અને પ્રશ્નોની સંખ્યા:
વિષય પ્રશ્નો
•સામાન્ય જ્ઞાન (General Awareness) 10
•બૌદ્ધિક ક્ષમતા અને તર્કશક્તિ (General Intelligence & Reasoning) 25
•ગણિત (Mathematics) 25
•સામાન્ય વિજ્ઞાન (General Science) 40
📚 વિષયવાર વિગતવાર અભ્યાસક્રમ
📌 1. સામાન્ય જ્ઞાન (General Awareness):
•વર્તમાન ઘટનાઓ (Current Affairs)
•ભારતીય સંવિધાન
•રેલવે વિશે માહિતી
•ઇતિહાસ અને ભૂગોળ
•રમતગમત, પુરસ્કાર
📌 2. તર્કશક્તિ (Reasoning):
•વર્ણમાલા/સાંખ્યિક શ્રેણી
•કોષ્ટક પર આધારિત પ્રશ્નો
•કોષ્ટક/નકશો પ્રશ્નો
•કોદી ઉકેલ
•દિશા-સેન્સ
📌 3. કમ્પ્યુટર
•Operating System (Windows, Linux)
•Microsoft Office (Word, Excel, PowerPoint)
•Internet & Email
•Antivirus, Browsers
📌 4. ગણિત:
•અનુપાત અને પ્રમાણ
•તકો અને ગુણોત્તરો
•સરેરાશ, ભિન્ન
•વ્યાજ ગણતરી (સરળ અને મળતુ વ્યાજ)
•ટાઈમ & વર્ક, ટાઈમ & ડિસ્ટન્સ
📌 5. સામાન્ય વિજ્ઞાન / બેઝિક વિજ્ઞાન અને ઈજનેરી:
•ભૌતિકવિજ્ઞાન (Physics): દબાણ, વજન, દ્રવ્યોની સ્થિતિ
•રાસાયણવિજ્ઞાન (Chemistry): મિશ્રણ, તત્વો, અમ્લ-ક્ષાર
•જીવવિજ્ઞાન (Biology): માનવ શરીર, પૌષ્ટિક તત્વો
•ઈલેક્ટ્રિકલ, મિકેનિકલ આધારિત મૂળભૂત પ્રશ્નો
📥 નોટ: જો તમે ITI પાસ છો, તો તમારું ટ્રેડ પણ મહત્વપૂર્ણ રહેશે (જેમ કે ઈલેક્ટ્રિશિયન, ફિટર, મેક્નિક વગેરે). કેટલીક જગ્યા પર Trade-Based CBT પણ લેવાય શકે છે.
0 Comments